✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુકૃતિ વાસ પણ મિસ ઇન્ડિયા 2018, બનવા માગે છે સુપર મૉડલ, જાણો કઇ વસ્તુની છે શોખીન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 11:13 AM (IST)
અનુકૃતિ વાસ પણ મિસ ઇન્ડિયા 2018, બનવા માગે છે સુપર મૉડલ, જાણો કઇ વસ્તુની છે શોખીન
1

2

3

ઉલ્લેખનીય છે કે, મિસ ઇન્ડિયા સમારોહમાં બૉલીવુડના કેટલાય દિગ્ગજોએ ભાગ લીધો, જેમાં અભિનેત્રી માધુરી દિક્ષિત, કરીના કપૂર ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ, કરણ જોહર અને આયુષ્યમાન ખુરાના પણ સામેલ હતા. આ ઉપરાંત ક્રિકેટર કેએલ રાહુલ અને ઇરફાન પઠાણ પણ જજના રૂપમાં હાજર હતા.

4

મિસ ઇન્ડિયા અનુકૃતિ વાસને બાઇક ચલાવવાનો પણ શોખ છે. હવે તે મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

5

અનબીટીના રિપોર્ટ અનુસાર, અનુકૃતિ વાસ ભવિષ્યમાં સુપર મૉડલ બનવા ઇચ્છે છે.

6

નોંધનીય છે કે મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલા અનુકૃતિ વાસ મૉડેલિંગ અસાઇનમેન્ટ મળવા લાગ્યા હતા. કેટલીય ફેમસ બ્રાન્ડ માટે તે મૉડેલિંગ કરી ચૂકી છે.

7

અનુકૃતિ વાસનું પાલન પોષણ તેની માઁ એ કર્યું છે.

8

અનુકૃતિ એક સારી ડાન્સર પણ છે.

9

અનુકૃતિ વાસ એક ઓલરાઉન્ડર છે, રમત ઉપરાંત તે ભણવામાં પણ અવ્વલ રહી છે. અત્યારે તે ફેન્ચ ભાષામાં બીએ કરી રહી છે.

10

ઉલ્લેખનીય છે કે, મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલા અનુકૃતિ વાસ ખેલાડી રહી ચૂકી છે.

11

મિસ ઇન્ડિયા 2018 કૉમ્પિટિશનમાં અનુકૃતિ વાસે ફર્સ્ટ રનર અપ હરિયાણાની મિનાક્ષી ચૌધરી અને સેકન્ડ રનર અપ આંધ્રપ્રદેશની શ્રેયા રાવને પછાડીને આ તાજ પોતાના નામે કર્યો છે.

12

અનુકૃતિ વાસને મિસ ઇન્ડિયા 2018 નો તાજ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પહેરાવ્યો હતો.

13

મુંબઇઃ ફેમિના મિસ ઈન્ડિયા 2018 કૉન્ટેસ્ટમાં તમિલનાડુની અનુકૃતિ વાસ વિજેતા બની ગઇ છે. આ કૉન્ટેસ્ટમાં અનુકૃતિએ 29 હરિફ સ્પર્ધકોને હરાવીને આ તાજ પોતાના નામે કર્યો છે. આ પ્રાઇઝ જીત્યા બાદ તેને જણાવ્યું કે, હાલ તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ વિચાર નથી અને તે એક સુપર મોડલ બનવા માગે છે.

14

મુંબઇઃ ફેમિના મિસ ઈન્ડિયા 2018 કૉન્ટેસ્ટમાં તમિલનાડુની અનુકૃતિ વાસ વિજેતા બની ગઇ છે. આ કૉન્ટેસ્ટમાં અનુકૃતિએ 29 હરિફ સ્પર્ધકોને હરાવીને આ તાજ પોતાના નામે કર્યો છે. આ પ્રાઇઝ જીત્યા બાદ તેને જણાવ્યું કે, હાલ તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ વિચાર નથી અને તે એક સુપર મોડલ બનવા માગે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અનુકૃતિ વાસ પણ મિસ ઇન્ડિયા 2018, બનવા માગે છે સુપર મૉડલ, જાણો કઇ વસ્તુની છે શોખીન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.