✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના ક્યા નેતા NaMo AGAIN લખેલું ટી-શર્ટ પહેરીને સંસદમાં આવ્યા? મોદીએ પણ કર્યાં વખાણ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 10:38 AM (IST)
1

ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, મેં પહેરી લીધી તમે પહેરીકે નહી? તમારે પણ એ સંકલ્પ સાથે પહેરવી જોઈએ, નમો અગેન 2019માં નરેન્દ્ર મોદી ફરીથી ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ લે. નમો એપને નમો મર્કેડાઈઝનાં નામે અપડેટ કરાયું છે. જેથી મોદીને 2019માં ફરી સત્તામાં લાવવાની હુડી ચેલેન્જ અપાઈ રહી છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી નમો નામથી જાણીતા બન્યા હતા.

2

2019 લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી દીધી છે. જેમાં નમો અગેન લખેલી ટી શર્ટ પહેરીને હુડી ચેલેન્જ આપવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન થાવરચંદ ગેહલોતે પણ નમો અગેન લખેલી ટી શર્ટ પહેરી હતી.

3

નવી દિલ્હીઃ મંગળવારે અનુરાગ ઠાકુર NaMo AGAIN લખેલી ટી શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. જેની સોશયલ મીડિયા પર લોકોએ લોકોએ ભારે પ્રશંસા કરી હતી. અનુરાગનાં ટ્વીટ પર મોદીએ રી-ટ્વીટ કરીને કહ્યું કે,' સારા લાગી રહ્યા છો'.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભાજપના ક્યા નેતા NaMo AGAIN લખેલું ટી-શર્ટ પહેરીને સંસદમાં આવ્યા? મોદીએ પણ કર્યાં વખાણ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.