✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે કેજરીવાલ સરકાર પર લાગ્યો પીએમ નરેન્દ્ર મોદીનું ટોળુ ચોરવાનો આરોપ, વાયરલ થઇ એડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2018 12:54 PM (IST)
1

આપમાંથી સસ્પેન્ડેડ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી કપિલ મિશ્રએ આ પૉસ્ટરને ટ્વીટ કરતાં કેજરીવાલ સરકારની મજાક ઉડાવી છે, તેમને લખ્યું છે 'ચોર ના ચોરી સે જાયે, ના હેરાફેરી સે જાયે'.

2

3

સોશ્યલ મીડિયા પર બે જાહેરાતોના પૉસ્ટર શેર કરવામાં આવી રહ્યાં છે, આમાં એક પીએણ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની યોજાના છે તો બીજામાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની જાહેરાત છે. કેન્દ્ર સરકારની જાહેરાતમાં પેટ્રૉલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલય તરફથી દેશમાં લગભગ 90 લાખ લોકોને ગેસ સબસિડી છોડવા માટે આભાર વ્યક્ત કરતા કેટલાક લોકોની તસવીરો છે. જાહેરાત ઘણા સમય પહેલા બહાર આવી ચૂકી છે અને અનેક જગ્યાઓએ અને પેટ્રૉલ પંપો પર આ જોવા મળી રહી છે.

4

કેજરીવાલ સરકારની જાહેરાતને લઇને સોશ્યલ મીડિયા પર મજાક ઉડી રહી છે, તેના પર કેન્દ્ર સરકારની એક જાહેરાતની તસવીર ચોરવાનો આરોપ લાગી રહ્યો છે, આને લઇને દિલ્હીમાં રાજકારણ ગરમાઇ ગયું છે.

5

વળી, કેજરીવાલ સરકાર પર આ તસવીરને ચોરી કરી પોતાની જાહેરાત પર લગાવવાનો આરોપ લાગી રહ્યો છે. બન્ને જાહેરાતોમાં એક જ ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

6

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારે પોતાના ત્રણ વર્ષ પુરા કરી લીધા છે, આવામાં દિલ્હી સરકારે પોતાની સિદ્ધિઓ ગણાવવા માટે યોજના બનાવી છે અને આ યોજના અંતર્ગત જાહેરાત તૈયાર કરવામાં આવી છે. આ જાહેરાતોમાં રજૂ કરવામાં આવી રહી છે. હવે એક જાહેરાત બહાર આવી છે જેમાં તેમની વાહવાહીથી વધારે ફજેતો થયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હવે કેજરીવાલ સરકાર પર લાગ્યો પીએમ નરેન્દ્ર મોદીનું ટોળુ ચોરવાનો આરોપ, વાયરલ થઇ એડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.