સર્જીકલ સ્ટ્રાઈક્સ અંગે પુરાવા માગ્યા પછી કેજરીવાલને પાકિસ્તાન સાથે જોડતી ફની તસવીરો વાયરલ. જોઈને મલકાઈ જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2016 02:55 PM (IST)

1
2
3
4
નવી દિલ્લીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્ધારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક્સ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પુરાવા માંગતા દેશના લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર કેજરીવાલની ખૂબ મજાક ઉડાવતી તસવીરો પોસ્ટ કરી મજા લીધી હતી. અહીં એવી કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે.
5
6