રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવતાં જ ખુદ કિટલી લઈને ચા પીવડાવવા લાગ્યા ગેહલોત, તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Dec 2018 03:48 PM (IST)
1
પોતાના નિવાસ સ્થાને કાર્યકરોને મળતાં અશોક ગેહલોત.
2
ગેહલોતે ટીવી જોતો ફોટો શેર કર્યો અને લખ્યું કે, Watching #AssemblyElectionResults2018.
3
અશોક ગેહલોતે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
4
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના વલણમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે સાથે મોટા નેતાઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોત ખુદ કિટલી લઈને લોકોને ચા પીવડાવતાં જોવા મળ્યા હતા.
5
ગેહલોતે કહ્યું કે, ભાજપને એ રીતે ઘેરવામાં આવી કે તેઓ કોઈ પણ મુદ્દાનો જવાબ જ નથી આપી શક્યા. તેઓ વગર મુદ્દાએ ચૂંટણી લડ્યા તેથી આજે આ પરિણામ આવી રહ્યા છે.