બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી
સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.

પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -