✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદી 'મિત્રો' બોલશે તો માત્ર 31 રૂપિયામાં બિયર આપશે આ બાર!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2016 02:21 PM (IST)
1

નવી દિલ્હીઃ નવું વર્ષ શરૂ થવાનું છે તો લોકો નવા વર્ષની ઉજવણીમાં નવી નવી જગ્યા શોધી રહ્યા છે તો બીજી બાજુ હોટલ, બાર, પબ પણ વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓફરો રજૂ કરી રહી છે. આ જ સંદર્ભમાં એક બારે એક અજીબ ઓફર રજૂ કરી છે.

2

રજૂ કરવામાં આવતી ઓફરોમાં સૌથી અલગ જાહેરાત સોશિયલ ઓફલાઈન નામના બારે કરી છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં ચાલતા આ બારે ઓફર રજૂ કરી છે કે મોદી આજે એટલે કે 31 ડિસેમ્બરની રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને તે પોતાના ભાષણમાં જેટલી વખત 'મિત્રો' શબ્દ બોલશે, તેટલી વખત આ બાર લોકોને માત્ર 31 રૂપિયામાં બિયરનો એક શોટ આપશે.

3

ઉલ્લેખનીય છે કે, નોટબંધીના 50 દિવસ પૂરા થયા બાદ પીએમ મોદી આજે રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ બારે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ જાણકારી આપી છે. જોકે, બાદમાં ફેસબુક પોસ્ટ પર તેને એડિટ કરવામાં આવ્યું.

  • હોમ
  • India-news
  • દેશ
  • PM મોદી 'મિત્રો' બોલશે તો માત્ર 31 રૂપિયામાં બિયર આપશે આ બાર!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.