બેંગલુરૂના બેલંદૂર તળાવમાં લાગી આગ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2017 09:26 AM (IST)
1
બેંગલુરુમાં ગુરૂવારે સાંજે બેલંદૂર તળાવમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગનો ધુમાડો એટલો બધો હતો કે આસપાસના વિસ્તારને અસર થઈ હતી.
2
3
4
ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો
5
6
આ તળવમાં પ્રદૂશણના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લેકમાં ગંદગી અને કચરાના કારણે આ ઘટના બની છે. આ પહેલા પણ બેંગલુરૂમાં લેકમાં ગંદકીના કારણે સફેદ ફીણ વળી જવાની ઘટનાઓ બની હતી.