✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંગલુરુમાં 2 બ્યૂરોક્રેટ્સ પાસેથી નવી નોટ સહિત 6 કરોડ રૂપિયા મળ્યા, 5 કિલો સોનું પણ જપ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2016 09:16 AM (IST)
1

2

એટલું જ નહીં, 5 કિલોથી વધારે સોનું અને છ કિલોના આભૂષણ પણ મળી આવ્યા છે. ઉપરાંત લક્ઝરી સ્પોર્ટ્સ કરા પણ ઘરની તપાસ દરમિનયા મળી. હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે.

3

નામ ન આપવાની શરત પર એક ઉચ્ચ ઇનકમ ટેક્સ અધિકારીએ જણાવ્યું કે, આ મામલાને લઈને તપાસ ચાલી રહી છે કે આ બન્ને અધિકારીઓની પાસે આટલી મોટી સંખ્યામાં રોકડ આવી કેવી રીતે.

4

બેંગલુરુઃ ઇનકમ ટેક્સ વિભાગે ગુરુવારે બે લોકોના પરિસરમાં રેડ પાડી હતી. રેડમાં 6 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જેમાથી મોટાભાગની નવી નોટ છે. ઉલ્લેખનીય છે કે, હજુ સરકારે સિસ્ટમમાં નવી નોટ જારી કર્યાને 2 સપ્તાહ જ થયા છે ત્યાં આટલી મોટી સંખ્યામાં નવી નોટ મળી આવે તે અનેક સવાલ ઉભા કરે છે. જે બે વ્યક્તિના પરિસરમાં રેડ પાડવામાં આવી છે તે બન્ને બ્યૂરોક્રેટ્સ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બેંગલુરુમાં 2 બ્યૂરોક્રેટ્સ પાસેથી નવી નોટ સહિત 6 કરોડ રૂપિયા મળ્યા, 5 કિલો સોનું પણ જપ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.