✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ગનથી ભગત સિંહે સેન્ડર્સને મારી હતી ગોળી, 90 વર્ષ બાદ આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 07:40 AM (IST)
આ ગનથી ભગત સિંહે સેન્ડર્સને મારી હતી ગોળી, 90 વર્ષ બાદ આવી સામે
1

આઝાદાની લડાઈમાં શહીદ ભગત સિંહનો જે ફાળો છે તેના વિશે બધા જ જાણે છે. દેશના લોકો આજે પણ ભગત સિંહનું નામ ખૂબ આદરથી લે છે અને સન્માન કરે છે. આજે જ્યારે તેમની ગન પ્રદર્શન માટે મૂકવામાં આવી તો તેને જોવા માટે મોટી સંખ્યામાં મ્યૂઝિયમમાં લોકો ઉમટી પડ્યા હતા.

2

ભગત સિંહે પોતાની જે ગનથી બ્રિટિશ એએસપી ઓફિસર જોન સેન્ડર્સને 17 ડિસેમ્બર 1928ના રોજ ગોળી મારી હતી તેને જોવાની સોનેરી તક આખરે લોકોને મળી જ ગઈ. અંદાજે 90 વર્ષ બાદ શહીદ ભગત સિંહની પિસ્તોલને સ્ટોર રૂમમાથી બહાર કાઢીને ડિસ્પ્લે માટેલગાવવામાં આવી છે. સિંહની .32 mmની કોલ્ટ ઓટોમેટિક ગન ઇન્દોર સ્થિત સીએસડબલ્યૂટી બોર્ડર સિક્યુરિટી ફોર્સના રેઓટી ફાયરિંગ રેન્જમાં ડિસ્પ્લે પર લગાવવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ ગનથી ભગત સિંહે સેન્ડર્સને મારી હતી ગોળી, 90 વર્ષ બાદ આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.