✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારે કરી મોટી જાહેરાત, આ લોકોના ખાતામાં મળશે 1.5 લાખ રૂપિયા, જાણો અન્ય જાહેરાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 02:50 PM (IST)
મોદી સરકારે કરી મોટી જાહેરાત, આ લોકોના ખાતામાં મળશે 1.5 લાખ રૂપિયા, જાણો અન્ય જાહેરાતો
1

- એક અનુમાન પ્રમાણે એવા મકાનોને જે લોકો માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી 60 ટકા અનૂસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિથી છે.

2

- કેંદ્રએ રાજ્યોથી એવા લાભાર્થીઓને જમીન હસ્તાતંરણ કરવાનું કહ્યું છે જે બેઘર છે.

3

- પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પ્રમાણે કેંદ્ર સરકાર મેદાની અને પહાડી વિસ્તારોમાં રહેનાર લોકોના ખાતામાં સીધા 1.30 લાખ અને 1.50 લાખ રૂપિયા જમા કરવામાં આવશે.

4

- સરકારનો વ્યાપક લક્ષ્ય તે લોકોને ઘર આપવાનો છે જે બેઘર છે, કાચા મકાનોમાં રહેનાર લોકોને સિમેન્ટના પાકા મકાનો આપવાનો છે.

5

- પ્રધાનમંત્રીની દિશા આ મામલામાં સ્પષ્ટ છે, લોકોને સારું જીવન મળવું જોઈએ. તેમને સરનામું નહીં ઘર મળવું જોઈએ.

6

- આગામી વર્ષે માટે લક્ષ્ય 33 લાખ લાભાર્થીઓને ઘર આપવાનું હતું, હવે તેને વધારીને 44 લાખ કરી નાખવામાં આવ્યું છે.

7

- તેના સિવાય તમામ લાભાર્થીઓને શૌચાલયના નિર્માણ માટે 12,000 રૂપિયા વધારાના ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8

- મનરેગા યોજના અંતર્ગત પોતાના ઘરના નિર્માણ માટે 90 દિવસની રોજગારી પણ આપવામાં આવશે, આ રકમ 18,000 રૂપિયા હશે.

9

આ સાથે કેંદ્ર સરકારે સોમવારે પોતાના આ લક્ષ્ય પર કહ્યું કે આગામી નાણા વર્ષમાં 44 લાખ લોકોને પોતાની છત મળી શકશે, આ સિવાય તેમને એલીપીજી, વિજળી અને પાણીના કનેક્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

10

નવી દિલ્લી: નોટબંધી પછી બેંકોમાં જમા થયેલી મોટી રકમથી લોકોને ફાયદો પહોંચાડવા માટે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ‘ઠિકાણું નહીં પરંતુ ઘર’ નું લક્ષ્ય પર આગળ વધતા દરેક લોકોના ખાતામાં 1.3 થી 1.5 લાખ રૂપિયા જમા કરાવવાની વાત કહી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારે કરી મોટી જાહેરાત, આ લોકોના ખાતામાં મળશે 1.5 લાખ રૂપિયા, જાણો અન્ય જાહેરાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.