બિહારમાં આ રીતે બુટલેગરો કરે છે દારૂની હેરાફેરી, જુએ વીડિયો
abpasmita.in | 07 Sep 2016 11:27 AM (IST)
પટનાઃ બિહારમાં દારૂબંધી બાદ દારૂની હેરાફારી કરનાર હાલમાં ઝારખંડમાંથી દારૂ લાવવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. તસ્કરોના આવા વિચિત્ર કારનામા જોઈને પ્રશાસનના પણ હોશ ઉડી ગયા છે. તસ્કરોએ રીત શોધી કાઢી છે જેમાં તે ગેસ સિલન્ડરમાં દારૂ ભરીને બિહાર લઈ આવે છે. જોકે આખરે પોલિસે તેને ઝડપી જ પાડ્યા.