✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નર્સિંગના વિદ્યાર્થીને પરિણીતા સાથે બંધાયા સેક્સ સંબધ, રંગરેલિયાં મનાવવા પ્રેમિકાના સાસરીમાં પહોંચી ગયો ને...........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2018 10:03 AM (IST)
1

મંગળવારે પણ યુવકનો અને યુવતીના મા બાપ સાથે વિવાદ થયો હતો, ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી. પોલીસ અનુસાર આરોપિત યુવતીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, રોહિત મંગળવારે પટનાથી આવ્યો હતો અને મારી પત્ની સાથે ફોન પર ઝઘડો કરવા લાગ્યો અને તે મારા ઘરે આવી ગયો, ત્યાર બાદ તેની સાથે ઝડપ થઈ અને મેં રોહિત પર રોડથી હુમલો કર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું.

2

ઘટનાના સંબંધમાં પીઈઆએ જણાવ્યું કે, આ ઘટના લવ અફેર સાથે જોડાયેલ છે. ડીએસપી આશીષ આનંદે જણાવ્યું કે, રોહિતનું પરિણીત મહિલા સાથે અફેર હતું. તેને લઈને પરિણીત મહિલાના પિતા વિરોધ કરી રહ્યા હતા. આરોપ છે કે રોહિત મોટેભાગે યુવતીના ઘરે અને સાસરે પહોંચી જતો હતો.

3

બેગુસરાયઃ બિહારના બેગુસરાયથી ભગવાનપુર પોલીસ સ્ટેશનના મોખિત્યારપુર પંચાયતના બનૌલીમાં છઠ પૂજાના દિવસે અફેરના ચક્કરમાં 22 વર્ષનીય યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાથી ગુસ્સામાં આવેલ લોકોએ ખૂબ હંગામો કર્યો. આ દરમિયાન પોલીસે ટીમ પર પથરાવ કર્યો હતો, જેથી પોલીસની જીપને નુકસાન થયું હતું. બાદમાં પોલીસે આરોપિ પરિણીતના પિતાની ધરપકડ કરી, ત્યારબાદ લકોનો ગુસ્સો શાંત થયો.

4

આ મામલે મૃતકના પિતા રામ બાલક મહતો તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મારો પુત્ર રોહિત પટનામાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. તે મંગળવારે છઠ પર્વ પર ઘરે આવ્યો હતો. આ દરમિયાન રોહીતની હત્યા કરવામાં આવી. ઘટનાની સૂચના મેળવીને પીઆઈ દીપક કુમાર, જમાદાર રાજીવ ઉરાંવ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • નર્સિંગના વિદ્યાર્થીને પરિણીતા સાથે બંધાયા સેક્સ સંબધ, રંગરેલિયાં મનાવવા પ્રેમિકાના સાસરીમાં પહોંચી ગયો ને...........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.