✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યૂપી પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપના ધારાસભ્યએ લખી કવિતા, યોગી પર સાધ્યું નિશાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2018 03:57 PM (IST)
1

આ ચૂંટણી જીતવા માટે ભાજપે તમામ તાકાત લગાવી હતી પરંતુ સંયુક્ત વિપક્ષની સામે ભાજપના મૃગાંકા સિંહ આરએલડીની તબસ્સૂમની સામે હારી ગયા.

2

ઉલ્લેખનીય છે કે ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો માટેના ગુરૂવારે પરિણામ આવ્યું જેમાં ભાજપને માત્ર પાલઘર લોકસભા અને ઉત્તરાખંડની થરાલી બેઠક જ જીતી શકી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં કૈરાના લોકસભા બેઠક પણ ન સાચવી શકી.

3

નવી દિલ્લી: પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ માત્ર સાથી પક્ષો જ નહી પરંતુ પોતાના પણ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. હરદોઈના ગોપામઉથી ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પોતાના ફેસબૂક પર પાર્ટી પર તીખી પ્રતિક્રીયા આપી છે.

4

ધારાસભ્ય શ્યામ પ્રકાશે પોતાની પાર્ટીના અધ્યક્ષને ભ્રષ્ટ અને સરકારને ફેલ ગણાવી છે. વળી બલિયાથી ધારાસભ્ય સુરેંદ્ર સિંહે કહ્યું સરકારમાં સરકારી કર્મચારીઓ જ ભ્રષ્ટ છે જેના કારણે ભાજપ ચૂંટણી હારી ગઈ છે. ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે તો ફેસબૂક પર કવિતા લખી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યૂપી પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપના ધારાસભ્યએ લખી કવિતા, યોગી પર સાધ્યું નિશાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.