✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જીતના જશ્નમાં ડુબ્યા BJP કાર્યકરો-નેતાઓ, દિલ્હીથી બેગ્લુંરુ સુધી આ રીતે થઇ ઉજવણી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 May 2018 02:46 PM (IST)
જીતના જશ્નમાં ડુબ્યા BJP કાર્યકરો-નેતાઓ, દિલ્હીથી બેગ્લુંરુ સુધી આ રીતે થઇ ઉજવણી, જુઓ તસવીરો
1

કર્ણાટકમાં જીતની ઉજવણી કરતાં બીજેપી નેતાઓએ પણ દિલ્હીના પાર્ટી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે નિર્મતા સીતારમણને મીઠાઇ ખવડાવીને મોં મીઠુ કરાવ્યું હતું.

2

3

4

5

6

7

બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ આ વખતે શિવમોગ્ગા જિલ્લાની શિકારીપુરા બેઠક પર ચૂંટણી લડી. ભ્રષ્ટાચારના આરોપને લઇને વર્ષ 2011 માં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ તેમને ખુદની કર્ણાટક જનતા પાર્ટી બનાવી હતી, પણ લોકસભા વખતે તે પાછા બીજેપીમાં આવી ગયા હતા.

8

દિલ્હીમાં પાર્ટી કાર્યકર્તાઓએ ઓફિસની બહાર જશ્ન મનાવ્યો છે. કર્ણાટકમાં ભાજપની જીતથી યુપીએની સરકાર દેશમાં માત્ર ત્રણ રાજ્યોમાં બચી છે. હવે એનડીએના ખાતમાં 21 રાજ્યો સામેલ થઇ ગયા છે. વર્ષ 2004 માં બીજેપીને 28% માં 79 બેઠકો જ્યારે કોંગ્રેસને 35% માં પણ 65 બેઠકો મળી હતી. વર્ષ 2008 માં ઓછા વૉટ પર જ ભાજપ જીતી ગઇ હતી.

9

બીજેપીની જીતથી ખુશ પાર્ટીના હજારા કાર્યકર્તાઓએ રાજ્યમાં જશ્ન મનાવ્યો. ભાજપે ઝંડો લહેરાવતા અને ઢોલની થાપ પર નાચતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કેટલાક નેતાઓએ બેગ્લુંરુમાં પાર્ટી કાર્યાલયમાં જશ્ન મનાવ્યો. કેટલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના સમર્થનમાં નારેબાજી પણ કરી.

10

નવી દિલ્હીઃ કર્ણાટકમાં બીજેપીની પૂર્ણ બહુમતીની સાથે સરકાર બનાવવું નક્કી છે. બીજેપી 222 બેઠકોમાં લગભગ 119 બેઠકો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 112 છે. આવામાં બીજેપીને હવે જેડીએસની સાથની પણ જરૂર નહીં પડે. બીજેપીની આ શાનદાર જીત્યા બાદ દિલ્હીથી લઇન કર્ણાટકની રાજધાની બેગ્લુંરુ સુધી જીતના જશ્નનો માહોલ છે. કાર્યકર્તાઓ ઢોલ-નગાડાઓ પર નાચી રહ્યાં છે અને ફટાકડાં ફોડી રહ્યાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જીતના જશ્નમાં ડુબ્યા BJP કાર્યકરો-નેતાઓ, દિલ્હીથી બેગ્લુંરુ સુધી આ રીતે થઇ ઉજવણી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.