✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્લાઉઝ પહેર્યા વિનાની તસવીરો શેર કરે છે મહિલાઓ, આવું છે કારણે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2017 02:42 PM (IST)
1

આ એકાઉન્ટમાં એક હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે. સાથે જ સાડા છ હજારથી વધુ લોકો ફોલો પણ કરી ચૂક્યા છે.

2

3

4

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્સ્ટાગ્રામ પર ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈન 'બ્લાઉઝ ફ્રી સાડી' માં મહિલાઓ જોર-શોરથી ભાગ લઈ રહી છે.

5

આ કેમ્પેઈનમાં તેઓ બ્લાઉઝ વિના સાડી પહેરી તસવીર શેર કરી રહી છે. ઈંસ્ટાગ્રામ પર આ એકાઉન્ટ saree.man નામથી છે.

6

મહિલાઓ અલગ-અલગ પ્રકારે સાડી પહેરીને તસવીરો શેર કરી રહી છે. જેમાં પેટીકોટ અને બ્લાઉઝ વિના સાડી પહેરવાની ડ્રેસિંગ સેંસને બતાવવામાં આવી રહી છે.

7

8

આ એકાઉન્ટ પર જઈને જોવામાં આવે તો ખબર પડશે કે આ એકાઉન્ટને સાડી પહેરવાની પારંપરિક ભારતીય સાથે નવી રીતને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવી છે.

9

મુંબઈ: સોશિયલ મીડિયા પર હાલમાં મહિલાઓની બ્લાઉઝ વિના સાડી પહેરેલી તસવીરો વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સાડી પ્રેમિઓએ આ કેમ્પેઈન ચલાવ્યું છે. જેને 'બ્લાઉઝ ફ્રી સાડી' નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેઈમાં ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • બ્લાઉઝ પહેર્યા વિનાની તસવીરો શેર કરે છે મહિલાઓ, આવું છે કારણે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.