PM નરેન્દ્ર મોદી પર બનશે બાયોપિક, આ એક્ટર કરશે રોલ, જાણો વિગત
ફિલ્મનું શૂટિંગ દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. રિપોર્ટ મુજબ વિવેક ઓબેરોયે આને લઈ તૈયારી પણ શરૂ કરી દીધી છે. ફિલ્મનું ટાઇટલ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ ડાયરેક્ટર નક્કી થઈ ગયા છે. ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરશે. બોમ્બે ટાઇમ્સના અહેવાલ મુજબ, પીએમ મોદી પર ટૂંક સમયમાં જ બાયોપિક બનવાની છે. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોમાં જ શરૂ થશે. વિવેક ઓબેરોય મોદીનો રોલ કરશે.
મુંબઈઃ બોલીવુડમાં હાલ બાયોપિકનું ચલણ વધી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના રાજકીય કરિયર પર બની રહેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસિટરનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહનો રોલ કર્યો છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી હોવાના અહેવાલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -