✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2018 10:28 AM (IST)
પ્રિયંકા ચોપરાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો શું કહ્યું
1

2

હાલ પ્રિયંકા ચોપરા બેવોચ અને ક્વાટિકો બાદ બોલીવુડ ફિલ્મ એ કિડ લાઇક જૈકનું શૂટિંગ પણ કરી રહી છે. (તસવીરોઃ માનવ મંગલાની)

3

પ્રિયંકા યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે. યૂનિસેફ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરે છે.

4

કાર્યક્રમમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, મહિલાઓ લૈંગિક પક્ષપાત સામે અવાજ ઉઠાવવા લાગી છે. વિશ્વ હજુ પણ મહિલાઓના અવાજને પચાવી શકવામાં સક્ષમ નથી. મી ટૂ જેવા અભિયાને સાબિત કરી દીધું છે કે સમગ્ર વિશ્વની મહિલાઓ આ સ્થિતિનો સામનો કરી ચૂકી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

5

જે બાદ પ્રિયંકા ચોપરા એક બુક લોન્ચિંગની ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ વખતે તેની માતા મધુ ચોપરા પણ સાથે હતી.

6

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ અને યૂનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંક ચોપરા હાલ ભારતમાં છે. તેણે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

7

તસવીર શેર કરીને પ્રિયંકા ચોપરાએ મુલાકાત અને વાતચીત માટે પીએમ મોદીનો આભાર માન્યો. આ દરમિયાન તેની સાથે ચિલીના પૂર્વ પ્રધાનમંત્રી મિશેલ બેચીલેટ પણ સાથે હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • પ્રિયંકા ચોપરાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.