વેલેન્ટાઈન ડે પર વિરાટ અને અનુષ્કાનો શું છે પ્લાન? અનુષ્કાનાં માતા-પિતાએ શું આપી સ્પેશિયલ ગિફ્ટ?
અનુષ્કાની ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ હતી. અનુષ્કાને પતિને ચીયર કરવાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તસવીરમાં વિરાટે બેટિંગથી ફેન્સનું અભિવાદન કરી રહ્યો છે. આ ફોટો પર અનુષ્કાએ લખ્યું હતું કે, ઉફ, what a guy.
તેણે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર કોહલીની તસવીરો શેર કરતા ચીયર કર્યું હતું. અનુષ્કાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, What a Guy. સાથે જ દિલનું ઈમોજી મૂકીને 100 લખ્યું.
સાઉથ આફ્રિકા સામેની મેચમાં જ્યારે વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી તો અનુષ્કાએ પોતાના પતિની પ્રશંસા કર્યા વિના રહી ન શકી.
જ્યાં અનુષ્કા પોતાની આગામી ફિલ્મ પરીના જબરજસ્ત ટીઝરના કારણે ચર્ચામાં છે, તો વિરાટ સાઉથ આફ્રિકામાં શાનદાર ઈનિંગ રમીને ટીમને મેચ જીતાડી રહ્યો છે. તો પત્ની અનુષ્કાએ પણ ખાસ રીતે પોતાના હસબન્ડના વખાણ કર્યાં હતાં.
લગ્ન બાદ વિરાટ-અનુષ્કાનો આ પહેલો વેલેન્ટાઈન-ડે હશે. આ દિવસે બંને કામમાં વ્યસ્ત હોવાના કારણે સાથે હોઈ શકશે નહીં. એટલે આ વખતે અનુષ્કા અને વિરાટ વેલેન્ટાઈન-ડે મનાવી શકશે નહીં.
અનુષ્કા શર્માના પિતા રિટાયર્ડ કર્નલ અજય શર્મા પાછલા દિવસોમાં બાન્દ્રામાં એક બુક લોંચના પ્રસંગે પહોંચ્યા હતા. આ બુક પ્રેમની કવિતાઓ પર તેજસ્વની દિવ્યા નાઈકે લખી છે. આ બુકના લોચિંગ પર અનુષ્કાના પિતાએ બુકને જોતાં જ તેને વિરુષ્કાને આપવાનો નક્કી કર્યું હતું.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાનો ખેલાડી વિરાટ કોહલી આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અનુષ્કાના પિતાએ આ ન્યૂલી મેરિડ કપલને એક ખાસ ગિફ્ટ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -