✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોમવારે બપોરે મુંબઈના વીલે પાર્લે સ્મશાન ગૃહમાં થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 12:46 PM (IST)
સોમવારે બપોરે મુંબઈના વીલે પાર્લે સ્મશાન ગૃહમાં થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર
1

2

3

4

5

શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, સુત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે હવે કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. અંતિમ સંસ્કાર માટે શ્રીદેવીન પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈના અંધેરીમાં તેના ઘરની બહાર પણ ચાહકોની ભીડ જામી છે.

6

શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરે સાથે એબીસી અસ્મિતા સાથે આ સમાચારની પૃષ્ટિ કરી હતી. સંજય કપૂરે જણાવ્યું હતું કે, હું દુબઈમાં લગ્નમાં હાજરી આપીને પરત મુંબઈ ફર્યો હતો જોકે આ સમાચાર મળતાં જ ફરી હું દુબઈ જવા રવાના થઈ ગયો હતો. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ દુબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી. શ્રીદેવીએ 300મી ફિલ્મ કરી હતી જેનું નામ છે ‘મોમ’.

7

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્રીદેવીએ શનિવાર મોડીરાતે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ભત્રીજાના લગ્ન માટે દુબઈ પહોંચેલ શ્રીદેવીને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

8

મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં, જોકે લગ્ન બાદ પરિારજનો હોટલમા રોકાણ કર્યું હતું, જયાં રૂમના બાથરૂમમાં હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. શ્રીદેવીનું નિધન દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ આવતીકાલે મુંબઈ આવશે. લેબ રિપોર્ટ ન આવતા પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગી શકે છે. મુંબઈમાં શ્રીદેવીના નિવાસસ્થાને બોલિવૂડ ઉમટી પડ્યું છે. શ્રીદેવીના મૃતદેહ લાવવા માટે પ્રાઈવેટ જેટ મુબઈથી દુબઈ જવા માટે રવાના થઈ ગયું છે.

9

પહેલા સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંદીપ મારવાહના પુત્ર મોહિતના લગ્નમાં હાજરી આપવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. આખો પરિવાર ત્યાંથી પરત મુંબઈ ફર્યો હતો પરંતુ શ્રીદેવી દુબઈમાં શોપિંગ કરવા માટે રોકાઈ હતી.

10

ફિલ્મ સમીક્ષક પ્રદીપ સરદાનાએ શ્રીદેવીના સંબંધી સંદીપ મારવાહ સાથે વાત કરી હતી. સંદીપ મારવાહે જણાવ્યું હતું કે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારતો પહોંચી જશે પરંતુ અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સોમવારે બપોરે મુંબઈના વીલે પાર્લે સ્મશાન ગૃહમાં થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.