✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વાગશે ડંકો, શું કહે છે બુકીઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2017 02:27 PM (IST)
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વાગશે ડંકો, શું કહે છે બુકીઓ
1

ઉત્તરાખંડમાં ભાજપને ૪ર થી ૪પ, કોંગ્રેસને ર૦ થી ર૩, બસપાને ૩ થી ૪ બેઠકો મળશે. ગોવામાં ભાજપની સરકાર બનશે. ભાજપને રર થી ર૪, કોંગ્રેસને ૧૪ થી ૧૬, આપને ૩ થી પ બેઠકો મળશે. પંજાબમાં આપને પ૦-પર, કોંગ્રેસ પ૦-પર, અકાલી ભાજપને ૧ર થી ૧પ બેઠકો મળશે. પાંચેય રાજયોની ચૂંટણી ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે.

2

બુકીઓના મતે પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર હરીફાઇ જોવા મળશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને પર થી પપ, કોંગ્રેસને પ૦ થી પ૩ અને ભાજપ-અકાલી દળના ગઠબંધનને ૧૦ થી ૧ર બેઠકો મળવાની શક્યતા છે. મુંબઇના બુકીઓના મતે ઉત્તરપ્રદેશમાં ભાજપને ૧૯પ-ર૦૦, સપા-કોંગ્રેસ ૧ર૦-૧રપ, બસપાને ૬૪-૬૭ બેઠકો મળશે.

3

બુકીઓના મતે ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે જ્યાં ભાજપને 40થી 45, કોગ્રેસને 20 થી 23 જ્યારે બસપાને 3 થી 4 બેઠકો મળી શકે છે. ગોવામાં ફરી ભાજપની સરકાર બનશે તેવો બુકીઓ મત ધરાવે છે. અહીં ભાજપને રર-ર૪, કોંગ્રેસ ૧૪-૧૬ અને આપને ૩ થી પ બેઠકો મળશે..

4

બુકીઓના મતે ભાજપ દરેક રાજયમાં આગળ રહેશે પરંતુ પંજાબમાં ભાજપને નુકસાન થશે. જ્યારે બીજા રાજયોમાં તેને સારી એવી બેઠકો મળશે. ગુજરાતના સટ્ટાબજારના જણાવ્યા પ્રમાણે યુપીમાં ભાજપની સરકાર બની શકે છે અને તેને ત્યાં ર૦૦ થી ર૦૩ બેઠકો મળી શકે છે. જયારે સપા અને કોંગ્રેસને ૧ર૦ થી ૧રપ અને બસપાને ૬૦ થી ૬ર બેઠકો મળી શકે છે.

5

મુંબઇ અને ગુજરાતના બુકીઓના મતે ઉત્તરપ્રદેશમાં કમળ ખીલશે અને પંજાબને બાદ કરતા ત્રણેય રાજ્યમાં ભાજપની સરકાર બનશે. મુંબઇ અને ગુજરાતના સટોડીયાઓએ પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપને આગળ બતાડયું છે.

6

નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે અને હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. ઉત્તરપ્રદેશનો જંગ જીતવા માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સહિત ગોવા, પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી માટે સટ્ટાબજારનું પોતાનું વિશ્લેષણ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વાગશે ડંકો, શું કહે છે બુકીઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.