ત્રણ યુવકો સાથે સેક્સ સંબંધો ધરાવતી યુવતીને ચોથા યુવક સાથે બાંધવા હતા સંબંધ, યુવકે શું કર્યું ? જાણીને લાગશે આઘાત
વધુમાં સુસાઇડ નોટમાં યુવકે લખ્યું કે, મેં સેક્સની ના પાડતાં પાંચ દિવસ પૂર્વે મહિલાએ મારા પર બળાત્કારનો ખોટો ગુનો નોંધાવ્યો છે. આ બધી બાબતોથી કંટાળીને હું આત્મહત્યા કરું છું.''આરોપી મહિલાએ મૃત્યુ પામનાર યુવક વિરુદ્ધ પરભણીના ગ્રામીણ પોલીસસ્ટેશને ગુનો નોંધાવ્યાની જાણ થયા બાદ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે લખ્યું કે, મહિલાએ મારુ જીવન બર્બાદ કરી દીધું. હું પરણિત છું તેમ છતાં તે મારી પાસે સતત શારિરીક સંબંધની માંગ કરતી હતી. મારી ના પાડવા છતાં મને વારંવાર ધમકાવતી હતી કે જો તું મારી વાત નહી માને તો તે મારુ જીવન બરબાદ કરી દેશે. તેના હજી બે ત્રણ યુવકો સાથે અનૈતિક સંબંધ છે. મારી આત્મહત્યા માટે એ જ મહિલા જવાબદાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના મહારાષ્ટ્રના પરભણીના વસમત રોડ પર આવેલ બ્રહ્મા એપાર્ટમેનમાં રહેતા સચિન મિટકાર નામના એક યુવકે સુસાઇડ કર્યો હતો. તેણે સુસાઇડ નોટમાં એક મહિલા અંગે જણાવ્યું હતું.
મુંબઇઃ મહારાષ્ટ્રના પરભણીમાં એક યુવકે એક મહિલાની સેક્સની ડિમાન્ડથી પરેશાન થઇને આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ તેના ઘરમાં પંખા પર લટકતો મળ્યો હતો. યુવકના મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું કે, એક મહિલા તેની પાસે વારંવાર સેક્સની માંગણી કરે છે અને તેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. પોલીસે પંચનામું કરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કેસની વધુ તપાસ શરૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -