✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

21 વર્ષના યુવકે 19 વર્ષની પ્રેમિકાને જીજાજીના ખાલી ફ્લેટમાં લઈ જઈને માણ્યું સેક્સ ને પછી ...........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2018 02:39 PM (IST)
1

પ્રેમ, જિંદગીભર સાથે રહેવાની ઇચ્છા, ત્યારબાદ ઝઘડા અને પછી અંત… આ ઘટનામાં કોઇ ત્રીજા માણસે એવું ઝેર નાખ્યું કે બોયફેન્ડનું ગળું દબાવ્યા બાદ પોતાની જાતે હાથની નસ કાપી નાખી. રૂમમાં ફરતી રહી, અને ત્યારબાદ વીજળીનો તાર કાઢીને પંખા સાથે બાંધીને પોતાની જાતને લટકાવી દીધી હતી. બન્નેનો મૃતદેહ પોલીસને એવી હાલતમાં મળ્યો કે પોલીસના રૂમમાં પ્રવેશતા હોંશ ઉડી ગયા.

2

કૃષ્ણાનો પરિવાર ઘટનાથી ઉંડા શોકમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પરિવારમાં ચાર બહેનોમાં તે એકમાત્ર ભાઇ હતો, જ્યારે કશિશના પિતાનું મોત થઇ ચૂક્યું હતું. તે પોતાની માતા અને બહેનની સાથે રહેતી હતી. કૃષ્ણા અને કશિશ બન્ને સુખી પરિવારના હતા.

3

4

પોલીસ અનુસાર, પંખા સાથે લટકતા પહેલા કૃષ્ણા ઘણા સમય સુધી રૂમમાં ફરતો રહ્યો હતો કારણ કે આખા રૂમમાં લોહીના ટીપા હતા. ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે જીજા દ્વારા ફોન કર્યા પછી પણ કૃષ્ણાએ ફોન ઉઠાવ્યો નહોતો. જીજા સાંજે ફ્લેટમાં પહોંચ્યા. દરવાજો ન ખોલતા તેમને પોલીસને બોલાવ્યા હતા.

5

કૃષ્ણા કશિશને લઇને ઇનફિનિટિ એનક્લેવમાં ખાલી પહેલા પોતાના જીજા પરમવીરના ફ્લેટ પર લઇને પહોંચ્યો હતો. બન્ને જણા અહીં દિવસભર રહ્યા હતા. બન્ને વચ્ચે અહીં ઝઘડો પણ થયો. ત્યારબાદ કૃષ્ણાએ કશિશનું ગળું દબાવી દીધું. ત્યારબાદ પોતાના હાથની નસ કાપી નાખી. ત્યારબાદ ટૂલ બોક્સથી વિજળીનો વાયર કાઢીને પોતાની જાતને પંખા સાથે બાંધીને ટૂંપો આપ્યો હતો.

6

સોશિયલ મીડિયા પર એક-બીજાની સાથે ઘણી વખત ફોટો પોસ્ટ કરતા હતા. કશિશ સાથે ફોટો પોસ્ટ કરીને લખતી હતી કે કૃષ્ણા મારો છે, જો કોઇએ ટચ કર્યો તો મારી નાખીશ. બન્નેના પ્રેમ વિશે પરિવારજનો, દોસ્તો અથવા તો બન્નેને જે પણ જાણતા હતા, તેને ખબર હતી કે, બુધવારે તેમની પ્રેમ કહાનીનો અંત આવ્યો હતો.

7

નવી દિલ્હીઃ આજકાલ પ્રેમમાં લોકો કેટલી હદસુધી પાગલ હોઇ શકે તેનું તાજી ઉદાહરણ ઉત્તરાખંડના દેહરાદૂનમાં સામે આવ્યું છે. અહીં બે નાની ઉંમરના પ્રેમી પંખીડાઓએ પોતાના સંબંધ દુનિયા સામે જાહેર કર્યા. સોશિયલ મીડિયા ઉપર પણ બન્ને એક-બીજાની સાથે ખુલ્લીને પ્રેમનો એકરાર કરતા હતા, પરંતુ માત્ર દોઢ વર્ષ ચાલેલી આ નાની લવ સ્ટોરીનો એવો તે અંત આવ્યો કે સાંભળીને તમામ લોકોના રૂવાડા ઉભા થઇ જાય.

8

પોલીસ અધિકારી બીએસ ચૌહાણે જણાવ્યું કે, અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર બન્નેની વચ્ચે કોઇ ત્રીજાએ ઝઘડો કરાવ્યો હતો. કશિશને કૃષ્ણાએ કોઇ અન્ય છોકરા સાથે જોયો. કૃષ્ણા આ વાતને લઇને વિરોધ કરી રહ્યો હતો. કશિશને તે કોઇ બીજા સાથે ફરતી છોકરો જોઇ શકતો નહોતો. આ વાતનેલઇને ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને કૃષ્ણાએ આટલું મોટું કદમ ઉઠાવ્યું હતું.

9

આ કેસ ઉત્તરાખંડના દેહરાદૂનનો છે. આ ઘટનામાં જાણવા મળે છે કે અહીંના કેનાલ રોડના રહેવાસી 22 વર્ષના કૃષ્ણા મલ્હોત્રાનું અફેયર નહરોની ગલીમાં રહેવાસી 19 વર્ષની કશિશ માન સાથે ચાલી રહી હતી. બન્નેની વચ્ચે દોઢ વર્ષ પહેલા પ્રેમની શરૂઆત થઇ હતી. ઉંમર વધારે નહોતી, પરંતુ કશિશ અને કૃષ્ણા એક બીજા પ્રત્યેનો પ્રેમ ખુલ્લી રીતે વ્યક્ત કરતા હતા

  • હોમ
  • India-news
  • દેશ
  • 21 વર્ષના યુવકે 19 વર્ષની પ્રેમિકાને જીજાજીના ખાલી ફ્લેટમાં લઈ જઈને માણ્યું સેક્સ ને પછી ...........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.