બોયફ્રેન્ડ સાથે બાઈક પર ફરવા નીકળી છોકરી, પછી ત્રણ મિત્રો સાથે મળી.....
છોકરીએ તેની માતાને આ વાતની જાણકારી આપી. જે બાદ છોકરીની માતા તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસે હાલ તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના કહેવા મુજબ, વિદ્યાર્થીનીએ જે ચાર લોકો પર રેપનો આરોપ લગાવ્યો છે તેમનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે અને તેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીને જણાવ્યું કે, આરોપીએ તેને બાઇક પર બેસાડી અને ફરવા જવાની વાત કરવા લાગ્યો. તે છળકપટથી યશોદા નગર સ્થિત એક રૂમમાં લઈ ગયો. જ્યાં તેના ત્રણ મિત્રો પહેલાથી જ હાજર હતા. તમામ મારી સાથે છેડછાડ કરવા લાગ્યા. મેં જ્યારે તેનો વિરોધ કર્યો તેને ફટકારવામાં આવી. જે બાદ તેમણે મારી પર ગેંગરેપ કર્યો અને સાંજે ઘરની બહાર ફેંકીને જતા રહ્યા.
વિધનુ પોલીસ સ્ટેશનમાં અંતર્ગત આવતા એક ગામમાં રહેતી મહિલાના પતિનું આશરે 10 વર્ષ પહેલા મોત થયું હતું. મહિલા તેની બે દીકરો સાથે રહેતી હતી. મોટી દીકરી 11મા ધોરણમાં ભણે છે. સ્કૂલ છુટ્યા બાદ જેવી તે બહાર નીકળી તો તેને ઈન્ટરમાં ભણતો તેને એક બોયફ્રેન્ડ મળી ગયો.
બેભાન અવસ્થામાં યુવક વિદ્યાર્થીને તેના ઘરની બહાર ફેંકીને ચાલ્યા ગયા. પરિવારજનોએ છોકરીની હાલત જોઈ તો તેઓ કાંપી ઉઠ્યા અને પોલીસ ફરિયાદ કરી. પોલીસે ચારેય આરોપીઓ સામે પોસ્કો અને રેપનો કેસ દાખલ કર્યો છે.
કાનપુરઃ દેશમાં રોજ બરોજ અપહરણ, દુષ્કર્મ જેવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરમાં સામે આવી છે. 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સ્કૂલેથી છુટ્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી. પરંતુ તે પીડિતાને એવી જગ્યાએ લઈ ગયો કે જ્યાં પહેલાંથી ત્રણ યુવકો ઉપસ્થિત હતા. જ્યાં ચારેય જણાંએ મળીને છોકરી સાથે દુષ્કર્મ કર્યું.