✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Interim Budget 2019: ગાયો માટે બજેટમાં મોટી જાહેરાત, શરૂ થશે કામધેનુ યોજના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 12:58 PM (IST)
1

નવી દિલ્હીઃ કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાના બજેટ 2019માં ગાયો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકાર ગાયો માટે કામધેનુ યોજના શરૂ કરશે. નાણામંત્રીએ બજેટમાં ગાયો માટે મોટી જાહેરાત કરી છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

પીયૂષ ગોયલે બજેટમાં કહ્યું, સરકાર કામધેનુ યોજના શરૂ કરશે. કૌમાતના સન્માન અને ગૌમાતા માટે આ સરકાર ક્યારેય પાછળ નહીં હટે. જે જરૂરી હશે એ કામ કરશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય ગોકુળ આયોગ બનાવવામાં આવશે અને કામધેનુ યોજના પર 750 કરોડ રૂપિયા ખર્ચ થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • Interim Budget 2019: ગાયો માટે બજેટમાં મોટી જાહેરાત, શરૂ થશે કામધેનુ યોજના
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.