✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રીઓના મોત, અનેક ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 May 2018 03:13 PM (IST)
હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રીઓના મોત, અનેક ઘાયલ
1

2

3

પોલીસ અનુસાર આ બસ માનવથી રાજગઢ તરફ જઇ રહી હતી અને તે સમયે ખીણમાં ખાબકી, તેમને જણાવ્યું કે ગામલોકો ઘટના સ્થળે પહોંચ્યા અને તેમને પોલીસને આ અંગે જાણ કરી હતી.

4

હાલ, ઘાયલોને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે.

5

આ ઘટના સિરમોર જિલ્લામાં શિમલાથી લગભગ 70 કિલોમીટર દૂર સોલન-રાજગઢમાં નૈનેતીની નજીક ઘટી છે. અહીં એક પ્રાઇવેટ બસ ખીણમાં પડી. ઘટનામાં 7 યાત્રીઓના મોત અને 12 લોકો ઘાયલ થયા છે.

6

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે, સિરમોર જિલ્લામાં એક પ્રાઇવેટ બસ ખીણમાં ખાબકતા તેમાં બેઠેલા 7 યાત્રીઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રીઓના મોત, અનેક ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.