કાવેરી પાણી વિવાદ મામલે કર્ણાટકાના પક્ષમાં સુપ્રીમ, કહ્યું- તામિલનાડુને ઓછુ, કર્ણાટકાને વધુ પાણી આપો
કર્ણાટકાનું કહેવું છે કે ટ્રિબ્યૂનલે જુના આંકડાઓના આધારે પાણીની વહેંચણી કરી દીધી, આજની પરિસ્થિતિમાં તેટલું પાણી આપવાની સ્થિતિમાં નથી. જે પાણી તેના ભાગમાં આવ્યું છે તે સિંચાઇ માટે ઓછુ છે. આ ઉપરાંત મેગાસીટીમાં ફેરવાઇ ગયેલા બેગ્લુરુંમાં સપ્લાય કરવા માટે પણ હજુ વધુ પાણીની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2007માં સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલી કાવેરી ડિસપ્યૂટ ટ્રિબ્યૂનલે પાણી વહેંચણી પર આદેશ આપ્યો. ટ્રિબ્યૂનલે તામિલનાડુને 419 ટીએમસી, કર્ણાટકાને 270 ટીએમસી, કેરાલાને 30 ટીએમસી અને પાંડુચેરીને 7 ટીએમસી પાણી આપ્યું, પણ પોતાના ભાગમાં આવેલા પાણીથી અસંતોષ થતા બધા રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી.
તામિલનાડુની માંગ છે કે સુપ્રીમ કારોટ પાણીમાં તેનો ભાગ વધારે, સાથે પાણીની વહેંચણીને લઇને ન્યાયિક આદેશ પાસ કરે જેથી રાજકીય લડાઇથી નુકશાનથી ખેડૂતોને બચાવી શકાય.---------
1924માં થયેલા કરારની સમયમર્યાદા 50 વર્ષ, એટલે 1974 સુધી હતી. 70 અને 80 ના દાયકામાં કાવેરીના પાણી પર બન્ને રાજ્યોમાં વિવાદ આગળ વધવા લાગ્યો. ક્યારેક આપસી વાતચીત, ક્યારેક કેન્દ્રની દખલ તો ક્યારેક સુપ્રીમ કોર્ટના આદેશથી અસ્થાયી સૉલ્યૂશન લાવવામાં આવ્યું. જોકે જ્યારે પણ ચોમાસા સિઝન નબળી પડી, કર્ણાટકાએ તામિલનાડુ માટે પાણી છોડવા માટે ના પાડી દીધી. 1995-96 અને 2002માં આવી સ્થિતિ ઉભી થઇ હતી.
1924માં થયેલા કરારની સમયમર્યાદા 50 વર્ષ, એટલે 1974 સુધી હતી. 70 અને 80 ના દાયકામાં કાવેરીના પાણી પર બન્ને રાજ્યોમાં વિવાદ આગળ વધવા લાગ્યો. ક્યારેક આપસી વાતચીત, ક્યારેક કેન્દ્રની દખલ તો ક્યારેક સુપ્રીમ કોર્ટના આદેશથી અસ્થાયી સૉલ્યૂશન લાવવામાં આવ્યું. જોકે જ્યારે પણ ચોમાસા સિઝન નબળી પડી, કર્ણાટકાએ તામિલનાડુ માટે પાણી છોડવા માટે ના પાડી દીધી. 1995-96 અને 2002માં આવી સ્થિતિ ઉભી થઇ હતી.
આઝાદી બાદ જ્યારે રાજ્યોનું પૂર્નગઠન થયું તો કર્ણાટકા અને તામિલનાડુની સાથે કેરાલા અને પાંડુચેરીનો પણ કેટલોક ભાગ કાવેરી બેસિન હેઠળ આવી ગયો. આ કારણે આ બન્ને રાજ્યો પણ પાણીના દાવેદાર છે.
પાણીની વહેંચણીનો વિવાદ લગભગ 150 વર્ષ જુનો છે, ત્યારે કર્ણાટકા મૈસૂર રજવાડામાં આવતું હતું અને તામિલનાડું મદ્રાસ પ્રેસિડેન્સી કહેવાતું હતું. મૈસૂરનો રાજા અને મદ્રાસનો બ્રિટીશ અધિકારીઓમાં પાણીની વહેંચણીને લઇને અનેકવાર કરાર થયા. આમાં એક મોટો કરાર 1924 એ થયો હતો. ત્યારે બન્ને રાજ્યોમાં સિંચાઇની જમીનનો વિસ્તાર સિંચાઇ માટે પાણીની જરૂરી માત્ર નક્કી કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટેના કહેવા અનુસાર જ કાવેરી નદી મેનેજમેન્ટે 2007માં કાર્ણાટકા, તામિલનાડુ, કેરાલા, પાંડુચેરીની વચ્ચે પાણી વહેંચણી કરી હતી, પણ રાજ્યોએ આને ન હોતો માન્યો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમા અપીલ કરવામાં આવી હતી.
કાવરે પાણી વિવાદ લાંબા સમયથી કર્ણાટકા અને તામિલનાડુંના રાજકારણને પ્રભાવિત કરી રહ્યું છે. બન્ને રાજ્યોમાં આ મદ્દે અનેકવાર ઉગ્ર પ્રદર્શન થઇ ચૂક્યા છે. રાજ્ય બદલાયેલી પરિસ્થિતિનો હવાલો આપીને વધુ પાણીની માંગ કરી રહ્યું છે.
આ છે આખો વિવાદઃ કાવેરી કાર્ણાટકાના કોડાગુમાંથી વહેવાની શરૂ થયા છે, એટલા માટે પાણી આપવું કર્ણાટકાની જવાબદારી છે પણ કર્ણાટકા આ માટે તૈયાર નથી. 2007માં કાવેરી ટ્રિબ્યૂનલે તામિલનાડુ 419, કર્ણાટકાને 270, કેરાલાને 30 ટીએમસી અને પાંડુચેરીને 7 ટીએમસી પાણી આપવાનો આદેશ આપ્યો હતો, જેના પર બધા રાજ્યોએ અસંતોષ દાખવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
#CauveryVerdict: 177.25 TMC of Cauvery water to be released for Tamil Nadu, decides Supreme Court. pic.twitter.com/cUL76HbkAc — ANI (@ANI) February 16, 2018
- - - - - - - - - Advertisement - - - - - - - - -