✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CBSE 10thનું પરિણામ જાહેર, 86.7% વિદ્યાર્થી પાસ, છોકરીઓએ ફરી મારી બાજી, અહીં જુઓ રિઝલ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 May 2018 02:34 PM (IST)
1

આ વેબસાઇટ્સ પર જોઇ શકો છો રિઝલ્ટઃ-- www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in

2

આમ જુઓ તમારું રિઝલ્ટઃ--- સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, રિઝલ્ટ લિંક પર ક્લિક કરો, રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, અહીંથી પ્રિન્ટ આઉટ લઇ શકો છો.

3

આ વર્ષે સીબીએસઇ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓમાં 28 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં 10માં ધોરણની પરીક્ષામાં કુલ 16,38,428 વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે 12મા ધોરણની પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વખતે પરીક્ષામાં કુલ 8 ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી, જેમાં 6 ટ્રાન્સજેન્ડર 10માં ધોરણના હતા.

4

સીબીએસઇએ 12મી બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ જ 10મી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ વાતની માહિતી માનવ સંશાધન મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપએ ટ્વીટ કરીને આપી છે.

5

બોર્ડે પરીક્ષાર્થીઓના માર્ક્સ જાહેર કરે છે અને પરિણામ સીજીપીએના આધાર પર જાહેર કરવામાં આવે છે. આ પહેલા બોર્ડ તરફથી કોઇ ટૉપર્સ લિસ્ટ પણ નથી જાહેર કરવામાં આવતું.

6

આ પહેલા કહેવામાં આવતુ હતું કે પરીક્ષાનું રિઝલ્ટ સાંજે 4 વાગ્યા સુધી જાહેર કરાશે, પણ રિઝલ્ટ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ જોઇ શકે છે.

7

વળી, બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, શામલીની નંદિની ગર્ગ અને કોચ્ચિની શ્રીલક્ષ્મીએ પણ 499 માર્ક્સ હાંસલ કર્યા છે. વળી દિવ્યાંગ વર્ગમાં ગુરુગ્રામની અનુષ્કા પાંડાએ 489 માર્ક્સ સાથે ટૉપ કર્યું છે. સાથે જ ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ 489 માર્ક્સ મેળવ્યા છે.

8

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે 10મી બોર્ડ (10th Result 2018)નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે નક્કી કરેલા સમય પહેલા જ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે પરીક્ષામાં 86.7 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વળી છોકરીઓએ છોકરાઓથી સારુ પ્રદર્શન કર્યું છે. આમાં છોકરીએની પાસ ટકાવારી 88.67 ટકા રહી અને 85.32 ટકા છોકરાઓ જ પાસ થયા છે. ગુરુગ્રામના પ્રખર મિત્તલે 499 માર્ક્સ સાથે પહેલુ સ્થાન હાંસલ કર્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • CBSE 10thનું પરિણામ જાહેર, 86.7% વિદ્યાર્થી પાસ, છોકરીઓએ ફરી મારી બાજી, અહીં જુઓ રિઝલ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.