✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BMC Election: આ સેલેબ્સે કર્યુ મતદાન, સોશિયલ મીડિયા પર શેર કરી સેલ્ફી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2017 11:53 AM (IST)
1

રણવીર સિંહ

2

મુંબઇ: મહારાષ્ટ્રમાં આજે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. ૧૦ મહાનગર પાલિકાઓ ઉપરાંત ૧૧ જિલ્લા પરીષદો અને ૧૧૮ પંચાયત સમિતિઓના બીજા ચરણ માટે મતદાન થઇ રહ્યુ છે. સૌથી વધુ ધ્યાન મુંબઇ મહાનગરપાલિકા ઉપર કેન્દ્રીત થયુ છે. બીએમસી માટે મતદાન કરવા ઘણા સિતારાઓ પણ પહોંચ્યા હતા. જેમણે વોટ કરી તેના ફોટા શેર કરી લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા

3

ઝોયા અખ્તર

4

જ્હોન અબ્રાહમ

5

રેખા, રાજ ઠાકરે

6

ટીના અંબાણી

7

શોભા ખોટે દિકરી ભાવના બલસાવા સાથે

8

અનુષ્કા શર્મા

9

શાઈના એનસી

  • હોમ
  • India-news
  • દેશ
  • BMC Election: આ સેલેબ્સે કર્યુ મતદાન, સોશિયલ મીડિયા પર શેર કરી સેલ્ફી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.