✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે રાત્રે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણઃ જાણો કઇ રાશિને કેવું ફળ આપશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:12 AM (IST)
1

આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે. મોળાકત વ્રત કરનારી બાળાઓ જાગરણ બાદ બીજા દિવસે પારણા કરે ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૂ થાય છે.

2

નવી દિલ્હીઃ આજે 21મી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષ 2018નું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. આ ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોઇ શકાશે. આ ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૂ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે.

3

વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે. ગ્રહણ બાદ કૂદરત સર્જિત કે માનવ સર્જિત આફત આવી શકે છે. મકર રાશિમાં થનારુ આ ગ્રહણ ઉતર અષાઢા નક્ષત્રમાં શરૂ થઇને શ્રવણ નક્ષત્રમાં પુરૂ થશે. ગ્રહણનું સુતક લાગશે. જે જાતકની કુંડલીમાં ચંદ્ર, વૃષિક રાશિનો ચંદ્ર-રાહુ, ચંદ્ર-શનિ, ચંદ્ર-કેતુનો યોગ હોય તે લોકો માટે આ ગ્રહણ શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીઓ આપશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજે રાત્રે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણઃ જાણો કઇ રાશિને કેવું ફળ આપશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.