✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીની મુશ્કેલીઓ વધારવા થર્ડ ફ્રન્ટ મેદાનમાં, 19મીએ મમતા અને તેલંગાણા CM મળશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2018 10:41 AM (IST)
મોદીની મુશ્કેલીઓ વધારવા થર્ડ ફ્રન્ટ મેદાનમાં, 19મીએ મમતા અને તેલંગાણા CM મળશે
1

ચાર માર્ચે મમતા બેનર્જીએ રાવ સાથે ફોન પર વાત કરી તેમના વાત પર સહમતી દર્શાવી હતી કે તે શાસનમાં ‘‘ગુણાત્મક ફેરફાર” લાવવા માટે રાષ્ટ્રીય રાજકારણમાં ભાગ લેવા તૈયાર છે.

2

તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયના સુત્રોએ જણાવ્યું કે આ સંબંધમાં તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 19 માર્ચે મુલાકાત અને ચર્ચા કરશે. તેમને જણાવ્યું કે મુખ્યમંત્રી કોલકત્તામાં સાંજે લગભગ ચાર વાગે મમતા બેનર્જી સાથે મીટિંગ કરશે.

3

4

હૈદરાબાદઃ 2019માં મોદી સરકારને હરાવવા થર્ડ ફ્રન્ટ મેદાનમાં આવશે, તેના માટે દેશના નાના મોટા પક્ષો એક થવાની તૈયારી કરી રહ્યાં છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 19મી માર્ચે કોલકત્તામાં મુલાકાત કરશે. રાવે દેશમાં એક બિનભાજપી અને એક બિનકોંગ્રેસી સરકારનો વિકલ્પ સ્થાપિત કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલું કરી દીધી છે.

5

કેસીઆર નામથી પ્રખ્યાત રાવે તાજેતરમાં જ રાજકારણમાં ગુણાત્મક ફેરફારની વાત કરી હતી. સાથે તેમને જાહેરાત કરી હતી કે તે એક રાજકીય મોર્ચામાં નેતૃત્વની જવાબદારી ઉઠાવવા તૈયાર છે.

6

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીની મુશ્કેલીઓ વધારવા થર્ડ ફ્રન્ટ મેદાનમાં, 19મીએ મમતા અને તેલંગાણા CM મળશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.