✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતનો આ જાણીતો ટેસ્ટ ક્રિકેટર પણ બન્યો યોગી સરકારમાં મંત્રી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2017 03:22 PM (IST)
1

ભાજપે તેમને અમરોહા જિલ્લાની નૌગાંવ બેઠક પરથી ટિકિટ ફાળવી હતી. ચેતન ચૌહાણ ભારત તરફથી 40 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે.

2

ચેતન ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો, પરંતુ તેઓ પરિવાર સાથે પુણે સ્થળાંતર થયા હતા. પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના માનવામાં આવતા પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ 12 વર્ષ બાદ રાજનીતિમાં સક્રીય થયા છે.

3

યોગી આદિત્યનાથની સરકારમાં ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચેતન ચૌહાણ યૂપીની અમરોહા બેઠક પરથી બે વખત લોકસભામાં પણ પહોંચ્યાં છે.

4

લખનઉ: ભારતીય જનતા પાર્ટીએ 15 વર્ષે બાદ યૂપીમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવી છે. યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 325 બેઠકો પર જીત મેળવી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભારતનો આ જાણીતો ટેસ્ટ ક્રિકેટર પણ બન્યો યોગી સરકારમાં મંત્રી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.