✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છત્તીસગઢમાં રાજકારણનો સુપર શૉ, પીએમ મોદી જગદલપુરમાં તો રાહુલ રમણસિંહના ગઢમાં કરશે રોડ શૉ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2018 09:37 AM (IST)
છત્તીસગઢમાં રાજકારણનો સુપર શૉ, પીએમ મોદી જગદલપુરમાં તો રાહુલ રમણસિંહના ગઢમાં કરશે રોડ શૉ
1

2

વળી, બીજીબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પાર્ટીને જમીનથી મજબૂત કરવા માટે રાજ્યમાં બે દિવસ રેલી કરશે. આ દરમિયાન તે સીએમ રમણસિંહના ગઢમાં ગાબડા પાડવા રેલી કરશે. બન્ને નેતાઓને રૉડ શૉથી છત્તીસગઢમાં રાજકીય સુપર શૉ સર્જાય તો નવાઇ નહીં.

3

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી પાંચ રેલીઓ કરશે, જેમાં ખાસ જગદલપુર રેલી હશે, પીએમ મોદી આજે રાયપુરથી હેલિકૉપ્ટર દ્વારા જગદલપુર રવાના થશે, ત્યારબાદ તે દિલ્હી રવાના થઇ જશે.

4

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કમર કરી ચૂકી છે. મતદારોને લોભાવવા માટે બન્ને પક્ષો મોટા માથાઓને મેદાનમાં ઉતારવા લાગ્યા છે. આજે અહીં રાજકારણનો સુપર શૉ દેખાશે. મોદી અને રાહુલ બન્ને એકબીજાના ગઢમાં ગાબડા પાડવા રોડ શૉ કરી રહ્યાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • છત્તીસગઢમાં રાજકારણનો સુપર શૉ, પીએમ મોદી જગદલપુરમાં તો રાહુલ રમણસિંહના ગઢમાં કરશે રોડ શૉ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.