સવર્ણોને અનામત આપનાર આ પ્રથમ કોંગ્રેસ શાસિત રાજ્ય બન્યું
નવી દિલ્હીઃ છત્તીસગઢ પ્રથમ એવું કોંગ્રેસ શાસિત રાજ્ય બન્યું છે જ્યાં સરકાર આર્થિક રીતે પછાત વર્ગના માટે 10 ટકા અનામત લાગૂ કરવા જઈ રહી છે. આ પહેલા ગુજરાત, ઝારખંડમાં આ કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ અનામતને મંજૂરી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, કોંગ્રેસ પ્રદેશ ઇનચાર્જ પહેલા જ કહી ચૂક્યા છે કે રાજ્યમાં અનામત લાગુ કરવામાં આવશે. તે ક્યારે અને કેવી રીતે તેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. છત્તીસગઢમાં માત્ર 8 ટકા સામાન્ય વર્ગની વસ્તી છે, જેમાં બ્રાહ્મણ 5 ટકા, રાજપૂત 2.5 ટકા અને વાણિયા 0.5 ટકા છે.
છત્તીસઘઢના વિધાન સંબંધા મામલાની પ્રધાન રવીન્દ્ર ચોબેએ કેબિનેટ મિટિંગ બાદ કહ્યું કે, આર્થિક રીતે નબળા વર્ગ માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત બિલ સંસદમાં સાર થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -