✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડાપ્રધાન મોદીને મળ્યુ 'છોટા ભીમ'નુ સમર્થન, PMએ ટ્વીટ કરીને શું કહ્યું, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jan 2019 12:07 PM (IST)
1

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'છોટા ભીમ કા બડા સમર્થન'... સ્વચ્છ ભારતના સપનાને પુરા કરનારી ટીમને મજબૂત કરવ માટે, છોટા ભીમને ધન્યવાદ...

2

'છોટા ભીમ'નું કેરેક્ટર હવે સ્વચ્છ ભારત રન ગેમ માટે બાળકોને સ્વચ્છ રહેવા અને સ્વચ્છતા પ્રતિ જાગૃતિ લાવવા કામ કરશે. પીએમે પણ છોટા ભીમની પ્રસંશા કરી છે. આ માટે તમારે છોટા ભીમ સ્વચ્છ ભારત રન એપ ડાઉનલૉડ કરવી પડશે.

3

4

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ટીવી પર જ 'છોટા ભીમ'ને જોયો હશે, હવે તે તમારા ફોનમાં પણ દેખાશે, કેમકે છોટા ભીમે પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપ્યુ છે. બાળકોનું આ મનગમતુ કાર્ટૂન કેરેક્ટરે પીએમ મોદીના સમર્થનમાં આવ્યુ છે, આ વાતની જાણકારી ખુદ પીએમે ટ્વીટ કરીને આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • વડાપ્રધાન મોદીને મળ્યુ 'છોટા ભીમ'નુ સમર્થન, PMએ ટ્વીટ કરીને શું કહ્યું, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.