✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજથી એમપીમાં સિનેમા હૉલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2018 08:21 AM (IST)
આજથી એમપીમાં સિનેમા હૉલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે, જાણો શું છે કારણ
1

2

સિનેમાઘરો સંચાલકો અને પ્રૉડ્યૂસર્સને રાજ્યમાં સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ માટે મળનારી સેટલાઇટની (જેનાથી સેટેલાઇટ દ્વારા ફિલ્મ સીધી સિનેમાઘરમાં આવી જાય છે) પણ નથી આપી. આના કારણે સંચાલકોએ સિનેમાઘરો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.

3

સિનેમાઘરો પર લગાવવામાં આવેલો ટેક્સ સિનેમા સંચાલક અને પ્રૉડ્યૂસર્સ દ્વારા અડધો અડધો વહન કરવામાં આવે છે, પણ આ મામલે પ્રૉડ્યૂસર્સ ગિલ્ડે એમપીમાં આ ટેક્સ વહન કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ દેશમાં ક્યાંય પણ નથી લાગી રહ્યો એટલે અમે મધ્યપ્રદેશમાં ટેક્સ નહીં આપીએ.

4

ભોપાલઃ મધ્યપ્રદેશના થિએટર્સ અને મલ્ટીપ્લેક્સ નિગમ દ્વારા લગાવવામાં આવેલા મનોરંજન કરના વિરોધમાં શુક્રવારથી (આજથી) અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે. આ સંબંધમાં સેન્ટ્રલ સર્કિટ સિને એસોશિએશને ગુરુવારે જાહેરાત કરી દીધી છે.

5

એમપી શાસન દ્વારા નિગમના સિનેમાઘરો પર મનોરંજન કર લગાવવાનો અધિકાર આપ્યા બાદ ઇન્દોર નગર નિગમે પાંચ ટકા મનોરંજન કર લગાવી દીધો છે. આ રીતે ભોપાલ તથા અન્ય શહેરોમાં પણ નગરી નિગમોએ અલગ અલગ કર લગાવી દીધો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજથી એમપીમાં સિનેમા હૉલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.