ફડણવીસની શિવસેનાને ધમકી, 2019માં મોદીનું સમર્થન કરો નહીં તો અમારી પાસે છે સક્ષમ ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના મોદી અને ફડણવીસ સરકારની સામે અવારનવાર વિરોક્ષી સ્ટેટમેન્ટ્સ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલવ લોકસભા બેઠક પર એક રેલની સંબોધિત કરતાં ફડણવીસે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે આ રેલી કોઇ ખાસ પાર્ટીની વિરુદ્ધ નથી, પણ અમારો હેતુ સ્પષ્ટ છે કે મોદીજીનું સમર્થન કરનારા ઉમેદવારો જ સંસદ પહોંચશે. જો અમારી સહયોગી પાર્ટી મોદીજીના પ્રત્યે સમર્થન પ્રગટ છે તો અમને તેમના ઉમેદવારોનું સમર્થન કરવામાં કોઇ વાંધો નથી.
મુખ્યમંત્રી ફડણવીસની આ ધમકી પરોક્ષ રીતે શિવસેના પર માનવામાં આવી રહી છે. તેમને પાર્ટીના સહયોગી દળનું નામ લીધા વિના કહ્યું કે, મોદીનું સમર્થન કરવા વાળા ઉમેદવાર જ આગામી લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદ પહોંચશે.
પુણેઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યમાં પાર્ટીના સહયોગ દળોને ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે, બીજેપી એ જ સહયોગ પાર્ટીના ઉમેદવારોને સમર્થન કરશે જે વડાપ્રધાન મોદીનું સમર્થન કરશે. બીજેપી મુખ્યમંત્રીએ કહ્યું કે, સહયોગી દળના નેતા જો નરેન્દ્ર મોદીનું સમર્થન નથી કરતા તો બીજેપીની પાસે ખુદના સક્ષમ ઉમેદવારો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -