✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઠંડીની ઝપેટમાં ઉત્તર ભારત, દિલ્હીમાં રેકોર્ડ તુટ્યા તો કાશ્મીરમાં નદી-તળાવો જામી ગ્યા, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 09:52 AM (IST)
ઠંડીની ઝપેટમાં ઉત્તર ભારત, દિલ્હીમાં રેકોર્ડ તુટ્યા તો કાશ્મીરમાં નદી-તળાવો જામી ગ્યા, જાણો વિગતે
1

2

વળી, કાશ્મીરમાં ઠંડીના કારણે તાપમાન શૂન્યથી 17.1 ડિગ્રી સેલ્સિયસ નીચે ચાલ્યુ ગયુ, અહીં હાડ ગાળતી ઠંડીના કારણે નદી અને તળાવોના પાણી જામી ગયા હતા. હિમાચલ પ્રદેશમાં પણ લાહૌલ-સ્પીતિની કેલાંગમાં પણ 0 થી 11.1 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયુ છે.

3

દિલ્હીમાં બુધવારે સવારે પણ ન્યૂનત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, ગઇ રાત છેલ્લા 4 વર્ષની સૌથી ઠંડી રાત રહી. ઉપરાંત હરિયાણાના હિસારમાં ન્યૂનત્તમ તાપમાન 0 થી 1 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયુ તો નોરનૌલમાં આ 1.5 રહ્યું હતું.

4

નવી દિલ્હીઃ સમગ્ર ભારતમા ઠંડીનો કેર વર્તાયો છે, ઉત્તર ભારત સૌથી વધુ ઠંડીની ઝપેટમાં આવ્યુ છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કોલ્ડ વેવના કારણે નદીઓ અને તળાવો ઠરીને જામી ગયા હોવાના સમાચાર છે. આ સાથે ઠંડીએ દિલ્હીમાં કેટલાક રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઠંડીની ઝપેટમાં ઉત્તર ભારત, દિલ્હીમાં રેકોર્ડ તુટ્યા તો કાશ્મીરમાં નદી-તળાવો જામી ગ્યા, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.