✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 11મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2019 07:34 AM (IST)
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 11મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
1

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સોમવારે ઉમેદવારોની 11 યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં પાંચ ઉમેદવારોના નામ સામેલ છે. તેમાં છત્તીસગઢના બે, ગોવાના માટે બે અને દમણ દીવ માટે એક ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસે સોમવારે 26 ઉમેદવારોની એક યાદી જારી કરી હતી.

2

11મી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં.

3

10મી યાદીમાં કોંગ્રેસે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 11મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.