✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કરી 'ડિનર પે ચર્ચા', જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2019 04:26 PM (IST)
1

લોકસભા ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચવા માટે કૉંગ્રેસની સોશિયલ મીડિયા ટીમે નવું કેમ્પેઈન લોન્ચ કર્યું છેઃ અપની બાત, રાહુલ કે સાથે. જેને લઈને દિલ્હીની લોધી કોલોનીના એક રેસ્ટોરન્ટમાં આ મુલાકાત યોજાઈ હતી.

2

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદની કાર્યવાહીની સમાપ્તિ બાદ દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે મસાલા ઢોંસા અને કોફીની મજા માણી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં રાહુલ મોડા પડતા તેમણે વિદ્યાર્થીઓની માફી માંગી હતી.

3

રાહુલ ગાંધીએ રેસ્ટોરન્ટમાં હાજર દરેક વિદ્યાર્થીની જાણકારી લીધી હતી. સિક્યૂરિટી વગર સામાન્ય માણસની જેમ પહોંચેલા રાહુલ ગાંધીને જોઈને રેસ્ટોરન્ટનો સ્ટાફ પણ એક તબક્કે આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.

4

  • હોમ
  • India-news
  • દેશ
  • દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કરી 'ડિનર પે ચર્ચા', જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.