✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પક્ષના સાંસદો, ધારાસભ્યો, PCC નેતાઓને ડિનરનું આમંત્રણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2017 10:08 AM (IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પક્ષના સાંસદો, ધારાસભ્યો, PCC નેતાઓને ડિનરનું આમંત્રણ
1

આ પહેલાં પાર્ટી ઓફિસમાં ચૂંટણી અધિકારી એમ. રામચંદ્રને રાહુલને સર્ટિફિકેટ પણ આપ્યું હતું. રાહુલ પ્રેસિડન્ટ પોસ્ટ સંભાળનાર નહેરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય છે. નોંધનીય છે કે, સોનિયા ગાંધી 19 વર્ષ કોંગ્રેસ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. રાહુલ 2013માં પાર્ટીના વાઈસ પ્રેસિડન્ટ બન્યા હતા.

2

નવી દિલ્હીઃ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સત્તાવાર હોદ્દો સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ પક્ષના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓને આજે (રવિવાર) સાંજે ડિનરનું આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં તેઓ હાજર તમામ લોકો સાથે પક્ષની ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ તેમના પહેલા સંબોધનમાં પણ બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, બીજેપી દેશમા હિંસા અને આગ ફેલાવાનું કામ કરી રહી છે. તેઓ દેશને તોડવા માગે છે અને અમે જોડવા માગીએ છીએ. તેઓ આગ લગાવે છે અને અમે ઠારીએ છીએ. કોંગ્રેસ અને બીજેપીમાં આ જ અંતર છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પક્ષના સાંસદો, ધારાસભ્યો, PCC નેતાઓને ડિનરનું આમંત્રણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.