શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોંગ્રેસે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને પત્ર લખી ભલામણ કરી, કહ્યું- પીએમ મોદીના આ રેકોર્ડને પણ સમાવી લો બુકમાં

1/7
અમોનકરે કહ્યું કે,
અમોનકરે કહ્યું કે, "તે ભારતના ભાવિ પેઢી માટે રૉલ મૉડલ બની ગયા છે, કેમકે કોઇપણ વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન આટલી વિદેશ યાત્રાઓ નથી કરી." આની સાથે તેમને કહ્યું છે કે, વડાપ્રધાન તરીકે મોદીના કાર્યકાળમાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલરની સરખામણીએ 69.03 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે.
2/7
કોંગ્રેસની ગોવા યૂનિટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (જીડબલ્યૂઆર)ને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સર્વાધિક વિદેશ યાત્રાઓ કરવાના રેકોર્ડને નોંધવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે, “અમને વડાપ્રધાન મોદીનું નામ સૂચવવામાં ખુબ આનંદ થઇ રહ્યો છે, જેમને ચાર વર્ષમાં પોતાના કાર્યકાળ દરમિયાન 41 યાત્રાઓ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.”

3/7
પણજીઃ કોંગ્રેસે હવે સીધું વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તેમને સૌથી વધુ વિદેશ યાત્રાને લઇને મોદીના નામેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા ભલામણ કરી છે.

4/7
5/7
6/7
અમોનકરે પાર્ટી હેડક્વાર્ટરમાં બુધવારે પત્રકારોને કહ્યું,
અમોનકરે પાર્ટી હેડક્વાર્ટરમાં બુધવારે પત્રકારોને કહ્યું, "અમે મોદીના કાર્યકાળની વિસંગતિઓને બતાવવા માંગીએ છીએ, જ્યાં વડાપ્રધાને દેશથી વધુ વિદેશોમાં સમય વિતાવ્યો છે."
7/7
ગોવા કોંગ્રેસના મહાસચિવ સંકલ્પ અમોનકર તરફથી બ્રિટન સ્થિત જીડબલ્યૂઆરના અધિકારીઓને રજિસ્ટર્ડ પૉસ્ટ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે
ગોવા કોંગ્રેસના મહાસચિવ સંકલ્પ અમોનકર તરફથી બ્રિટન સ્થિત જીડબલ્યૂઆરના અધિકારીઓને રજિસ્ટર્ડ પૉસ્ટ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે "અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ભલામણ કરતાં ખુશ છીએ. તેમને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમને ભારતના બંધારણનો યોગ્ય ઉપયોગ કર્યો છે અને ચાર વર્ષમાં 52 દેશોની 41 યાત્રાઓ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેઓ આ માટે 355 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ

December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ

પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ

Embed widget