✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજસ્થાનમાં ભાજપનું ધોવાણ, કૉંગ્રસનો તમામ ત્રણ બેઠકો પર વિજય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 11:52 AM (IST)
1

માંડલગઢ વિધાનસભા બેઠક પર ભાજપ ધણા રાઉંડમાં આગળ ચાલી રહ્યું હતું બાદમાં 13 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસના વિવેક ધાકડે ભાજપના શક્તિ સિંહને હરાવી જીત મેળવી હતી.

2

અમદાવાદઃ રાજસ્થાનમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. અજમેર અને અલવર લોકસભા બેઠકો તથા માંડલગઢ વિધાનસભા એ ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે.

3

અલવર લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના જૉ કરણ સિંહ યાદવે ભાજપના ડૉ જસવંત સિંહ યાદવને 1 લાખ 56 હજાર 319 મતે હરાવ્યા છે.

4

અજમેર લોકસભા બેઠક પર કૉંગ્રેસના ડૉ રધુ શર્માએ ભાજપના રામસ્વરૂપને આશરે 1 લાખ મતોથી હરાવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાજસ્થાનમાં ભાજપનું ધોવાણ, કૉંગ્રસનો તમામ ત્રણ બેઠકો પર વિજય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.