આ એક્ટ્રેસને સ્ટેજ પર મળવા માટે બાખડી પડ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ, કરી મારપીટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, નગમા મધ્ય પ્રદેશમાં સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. વિતેલા થોડા દિવસોમાં તેણે ગ્વાલિયર, શિવપુરી, કરેરા, ડબરામાં પ્રચાર કર્યો હતો.
નગમાએ સમય પર ન આવવા પર લોકોની માફી માગી અને તેના માટે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, મામા જીએ રસ્તા જ એવા બનાવ્યા છે કે આપણે સમય પર ન પહોંચી શકીએ.
નગમાએ જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેની કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થઈ ગઈ. બાદમાં નગમાએ તેમની પાસેથી માઈક લઈને સભાને સંબોધિન કરવાનું ચાલી કરી દીધું હતું.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે શિવપુરી પહોંચેલ કોંગ્રેસ નેતા અને એક્ટ્રેસ નગમાને મળવા માટે કોંગ્રેસ કાર્યકર્તા બાખડી પડ્યા હતા. સ્ટેજ ર જ બન્ને નેતાઓની વચ્ચે ખૂબ મારપીટ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -