✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઇઃ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 16 ઇજાગ્રસ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2018 11:59 AM (IST)
1

બુધવારે જ મુંબઇ ઉપરાંત નવી દિલ્હીમાં પણ એક ચાર માળની ઇમારતમાં આગ લાગી ગઇ. દિલ્હીના પહાડગંજની ચૂના મંડી ચાર માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ લોકોએ ઉપરથી જ છલાંગ લગાવી દીધી હતી.

2

3

નોંધનીય છે કે આ ઇમારતની નીચે બે માળ ગોડાઉન તરીકે યૂઝ કરવામાં આવી રહ્યું હતુ જ્યારે ઉપરના માળે લોકો રહેતા હતા, લગભગ 8 ગાડીઓ આગ હોલવવામાં જોડાઇ ગઇ છે.

4

ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટલ ટાવર, પારેલ વિસ્તારમાં આવેલી જાણીતી હિંદમાતા સિનેમાના પાસે આવેલો છે. લોકો હજુ પણ ટાવરમાં ફસાયેલા છે. તે લોકોને ક્રેનથી નીચે ઉતારવામાં આવી રહ્યાં છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની કેઇએમ હૉસ્પીટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે.

5

6

મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પારેલ વિસ્તારમાં બુધારે સવારે ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ લાગી ગઇ છે. કહેવાઇ રહ્યું છે કે આગ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી છે, આ માળ આખેઆખો રહેણાંક છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે. આ દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 16થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુંબઇઃ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 16 ઇજાગ્રસ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.