✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CPLમાં ડૈરેન બ્રાવોનો તરખાટ, 10 બોલમાં ફટકાર્યા અધધ... રન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2017 11:05 AM (IST)
CPLમાં ડૈરેન બ્રાવોનો તરખાટ, 10 બોલમાં ફટકાર્યા અધધ... રન
1

2

બ્રાવોની આક્રમક ઇનિંગની મદદથી ત્રિબાગો નાઇટ રાઇડર્સે નેવિસ પૈટ્રિયટ્સ પર વિજય મેળવ્યો હતો. નેવિસ પૈટ્રિયટ્સની ટીમે 13 ઓવરમાં 162 રન ફટકાર્યા હતા. બાદમાં વરસાદને કારણે ત્રિનિનાદની ટીમને 6 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમે બ્રાવો અને મેક્કુલમની ઇનિંગના સહારે મેચ જીતી લીધી હતી.

3

બ્રાવોએ પોતાની 38 રનની ઇનિંગમાં 36 રન ફક્ત છગ્ગાથી ફટકાર્યા હતા તેણે પોતાની ઇનિંગની શરૂઆતના ત્રણ બોલમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. ડૈરનની આ ઇનિંગ રેકોર્ડ બુકમાં સામેલ થઇ ગઇ છે. હોપકિંન્સની 39 રનની ઇનિંગમાં આટલા છગ્ગા માર્યા હતા.

4

નવી દિલ્હીઃ વિંડીઝની ટીમના ઓલરાઉન્ડર ડૈરેન બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગમાં તરખાટ મચાવ્યો છે. બુધવારે નેવિસ પૈટ્રિયટ્સના વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન ત્રિબાગો નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા બ્રાવોએ 10 બોલમાં 38 રનની આક્રમક ઇનિંગ રમી હતી જે સાથે તેણે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • CPLમાં ડૈરેન બ્રાવોનો તરખાટ, 10 બોલમાં ફટકાર્યા અધધ... રન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.