શોધખોળ કરો
દિલ્હી પોલીસે જીજ્ઞેશ મેવાણીની જાહેરસભાને ન આપી મંજૂરી, જાણો કેમ
1/4

નોંધનીય છે કે આ અગાઉ મુંબઇમાં પોલીસે ચાર જાન્યુઆરીના રોજ આયોજિત છાત્ર ભારતીનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેવાણી અને ખાલિદ વક્તા તરીકે હાજર રહેવાના હતા મુંબઈ પોલીસે કહ્યું હતું કે, આ લોકોએ કલમ 144નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી તેઓની અટકાયત કરવામાં આવી છે.
2/4

દિલ્હી પોલીસે ધારા 144નો હવાલો તેમજ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને હુંકાર રેલી તેમજ જનસભાની મંજૂરી રદ કરી દીધી હતી. પોલીસે ચેતવણી આપી હતી કે જો મંજૂરી વિના રેલી કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
Published at : 08 Jan 2018 02:04 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















