✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીનો આજે 40મો દિવસ, રવિવાર હોવાના કારણે જાણો ક્યાંથી કાઢી શકશો કેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2016 09:24 AM (IST)
નોટબંધીનો આજે 40મો દિવસ, રવિવાર હોવાના કારણે જાણો ક્યાંથી કાઢી શકશો કેશ
1

જેટલીનું માનીએ તો નોટબંધી પછી કેશલેસ ટ્રાંસજેક્શનમાં વૃદ્ધિ થઈ છે. જેના કારણે દેશમાં ઓછી કેશ ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

2

આ તમામ વાતો વચ્ચે સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે નોટબંધી પછી જેટલી રોકડ પાછી બેંકોમાં જમા થઈ છે, તેટલી જ નવી નોટ બજારમાં ઉતારવામાં આવશે નહીં. એક સમારોહને સંબોધિત કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ આ વાતનો સંકેત આપ્યો છે.

3

સરકારના મતે નોટબંધી પછી અત્યાર સુધીમાં કુલ સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની નવી નોટ બજારમાં આવી ચૂકી છે. આર્થિક મામલોના સચિવ શક્તિકાંત દાસે દેશની સ્થિતિને જોતા કહ્યું કે, ટૂંક સમયમાં કેશની મુશ્કેલી દૂર થશે.

4

નવી દિલ્લી: નોટબંધીનો આજે 40મો દિવસ છે. સરકારનું માનીએ તો મુશ્કેલી ઘટવામાં હજી 12 દિવસ બાકી છે. સરકાર કહી રહી છે કે જલ્દીથી બધુ સામાન્ય થઈ જશે. પરંતુ આજે રવિવાર હોવાના કારણે બેંકો બંધ રહેશે, જેના કારણે દેશભરના લોકોને કેશ કાઢવા માટે મુશ્કેલી ઉભી થશે. પરંતુ તમે એટીએમ અને પેટ્રોલ પંપ ઉપરથી આજના દિવસે પણ કેશ મેળવી શકો છો.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોટબંધીનો આજે 40મો દિવસ, રવિવાર હોવાના કારણે જાણો ક્યાંથી કાઢી શકશો કેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.