અનોખા મેરેજ: કારમાં નહીં પણ JCB મશીનમાં બેસાડીને દુલ્હનને લઈ ગયો વરરાજા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેનતે જણાવ્યું હતું કે, મેં પહેલાથી જ વિચારી લીધું હતું કે, પોતાના લગ્નમાં કંઈક અલગ જ કરવું છે. જેસીબીને ફૂલો અને ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું.
આ અનોખા લગ્ન 18 જૂન એટલે સોમવારે કરવામાં આવ્યા હતાં. દુલ્હનની વિદાયની તસવીરો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો હતો.
રસપ્રદ વાત એ છે કે આ વરરાજા ચેતન પત્નીને જેસીબીના કેબિનમાં નહીં પરંતુ મશીનના બકેટમાં બેસાડીને લાવ્યો હતો. બકેટ જેસીબી મશીનનો તે હિસ્સો હોય છે જેનાથી જમીન ખોદવામાં આવે છે.
જોકે ચેતન નામનો શખ્સનો જેસીપી ઓપરેટર છે. ચેતનનું કહેવું છે કે આ મશીનને પણ તે પોતાના ખાસ દિવસ પર પોતાના હિસ્સો બનાવવા માંગતો હતો.
બેંગલોર: લગ્ન બાદ દુલ્હન કારમાં બેસીને પોતાની સાસરીમાં જવા માટે વિદાય થાય છે. પરંતુ કર્ણાટકના પત્તુરના સંતયાર ગામમાં અનોખા લગ્નએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં વરરાજા પોતાની દુલ્હનને જેસીબી મશીમાં વિદાય કરીને પોતાના ઘરે લઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -