દિગ્વિજય સિંહે ટ્વીટર પર PM મોદીને ગાળો આપતું પોસ્ટર કર્યું શેર
આ ઉપલબ્ધિઓમાં જ બે વાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોદી સમર્થકો માટે ભક્ત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપના સમર્થકોને સોશિયલ મીડીયમાં ભક્ત કહી મજાક ઉડાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિગ્વિજય સિંહે ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું છે કે આ ફોટો મારો નથી પરંતુ ‘હું પોતાને આ ફોટો શેર કરતા રોકી ન શક્યો’ જે પણ વ્યક્તિઓને સંબંધ છે તેમની માફિ માંગુ છું. મુર્ખ બનાવવાની કળામાં તેઓ શ્રેષ્ઠ છે. ફોટો પર લખવામાં આવ્યું છે કે મારી બે ઉપલબ્ધિઓ 1 ભક્તોને ચુ*** બનાવવા 2 ચુ*** ભક્ત બનાવવા
નવી દિલ્લી: કૉંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે શુક્રવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને નિશાન બનાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી ફોટો ટ્વીટ કરી હતી. કૉંગ્રેસ નેતાએ એક ફોટો પોસ્ટ કરી હતી જેમાં પીએમ મોદીની તસવીર હતી, જેમાં આગળ મજાક ઉડાવતા બે ઉપલબ્ધિઓ વિશે લખાણ લખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -